એકતા કપૂર પહેલગામ હુમલા પર આધારિત ફિલ્મ બનાવશે April 6, 2026 Category: Blog બોલીવૂડમાં છેલ્લા કેટલાક સમયથી દેશભક્તિ આધારિત ફિલ્મોનું નિર્માણ કરવાનું પ્રમાણ વધ્યું છે. અગાઉ રીલીથ થયેલી ધ સર્જિકલ સ્ટ્રાઈક (2019), ગદર 2 (2023), આર્ટિકલ 370 (2024), ધુરંધર (2025) અને બોર્ડર 2 (2026) પછી ધુરંધર 2 સહિતની ફિલ્મો સફળ પણ રહી હતી.